Gujarati good morning suvichar

જિંદગી  માં  એક બીજા ને સમજવાનો પ્રયત્ન  કરજો ​પારખવાનો​  નહી. હૃદયના​ દરવાજા ત્યાં જ ખુલે છે, જયાં લાગણીઓ​ સ્વાગતમાં ઉભી હોય  છે.
---------------++----------------------------------------------
જિંદગી તો સસ્તી જ છે..
મોંઘી તો જીવવાની રીત છે..!
----------------------++--------------
*💐શોખ* ને સમયસર બદલવામાં ન આવે તો તે *ટેવ* બની જાય છે
*માફી* તો વારંવાર મળી જશે પણ *વિશ્વાસ* વારંવાર નથી મળતો.🌷
-----------------------++-----------------------------------------
*ના વિચારો આટલુ જીદંગી વિશે,*
*સાહેબ,*
*જેણે આપી હશે તેણે*
*કંઈક તો વિચાયુઁ હશેને
-------------------------------------------++---------------------
ઘણું બધું હતું એવું જે જીવનમાં જતું કર્યુ,

પછી ખબર પડી કે જે જતું કર્યુ એ જ *જીવન* હતું !!

Comments

Popular posts from this blog

Sample Filled Form 15G TDS deduction for PF Withdrawal in 2020

EPFO BALANCE CHECK

"How To Submit Form 15G & 15H Online For PF Withdrawal"